ગુજરાતની ભૂગોળ
654) ગુજરાત સરકારની SCOPE યોજનાનો હેતુ શું છે? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
656) ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે કયા સ્થળે નવી ‘કાઉ સેંચુરી’ શરૂ કરવાનો નિર્ણય કર્યો? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
657) ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ‘ઉદ્વહન સિંચાઈ યોજનાઓ' ખાસ કરીને ક્યા જિલ્લાના સિંચાઈથી વંચીત વિસ્તારના લકોને લાભ આપવા શરૂ કરાયેલ છે ? ( GSSSB મિકેનિક - 2017)
662) ભારતમાં બ્રિટિશ શાસન દરમ્યાન 'કનાલ' (Kanal) અને “મરલા" (Marla) શબ્દ શું સૂચવતા હતા? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
663) ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર........... જિલ્લામાં અને સૌથી ઓછો વિસ્તાર.... જિલ્લામાં છે. ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
664) વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાત રાજયમાં વસ્તીની ગીચતા પ્રતિ ચો.કિ. કેટલી છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
666) યાદી-I ને યાદી-II સાથે જોડો. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
1. સૂકા પાનખર જંગલો (ii) વેળાવદર
2. ભવ્ય ઘાસના મેદાનો (ii) ગીર
3. વિશાળ ભૂમિ વિસ્તાર (iii) પિરોટન દ્વિપ સમૂહ
4. જળપ્લવિત વસાહતો (iv) કચ્છનું નાનું રણ
5. દરિયાઈ નિવસન તંત્ર (v) નળ સરોવર
667) ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે? (જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
671) સરદાર સરોવર, નવાગામ માટે સરદાર વલ્લભભાઈ પટેલનું કેટલા મીટર ઊંચાઈનું વિરાટ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર લઇ રહ્યું છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
674) “નાના ગીર” તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો ક્યા નામ ઓળખાય છે ? ( GPSC Class – 2 - 04/03/2017)
675) સરદાર સરોવર યોજના, ગુજરાત ઉપરાંત અન્ય કયા રાજ્ય (રાજ્યો)ને આવરી લે છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
681) ગુજરાતમાં નીચેના પૈકી ક્યા સ્થળો, ઈકો-ટુરીઝમ (Eco Tourism) માટે પ્રખ્યાત છે ? ( GPSC Class - 2 - 5/3/2017)
685) પિયત અને પિયાત પદ્ધતિઓ અંગેના સંશોધનમાં ક્યું કેન્દ્ર મહત્વનું સ્થાન ધરાવે છે ? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)
Comments (0)