ગુજરાતની ભૂગોળ
710) મહાનદીનું બેસિન ક્ષેત્ર નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલ છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
715) ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્યબંદર તરીકે વધુ વિકાસ થયો છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
719) ભરતી દ્વારા ઊર્જા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા ક્યા સ્થાન ઉપર આવેલી છે ? ( GPSC Class - 2 - 16/04/2017)
720) 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં કયા જીલ્લામાં 1000 પુરુષ દીઠ મહિલાઓનું પ્રમાણ સૌથી ઓછું છે? ( GPSC Class-1 - 15/01/2017)
726) વડોદરા શહેરમાં આવેલી એક માત્ર વાવ કઈ છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
731) છેલ્લી વસતી ગણતરી પ્રમાણે, ગીરમાં સિંહોની વસતીમાં તેની અગાઉની વસતી ગણતરીની સરખામણીમાં કેટલા ટકા વધારો થયો છે ? ( GPSC MAINS પેપર - 2 – 2016)
733) ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ ક્યા જિલ્લાનો ભાગ છે? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
734) ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી ક્યા સ્થળે મત્સ્ય બીચ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
740) ગુજરાત રાજ્યના કુલ જિલ્લામાંથી કેટલા જિલ્લાઓ આદિવાસી જિલ્લાઓ છે ? ( GPSC Class-1 - 15/01/2017)
13
741) 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો જાતિ ગુણોત્તર કેટલો છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
744) ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાંજો તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Comments (0)