ગુજરાતની ભૂગોળ
752) રાજ્યમાં માહિતી ટેકનોલોજીના પ્રોત્સાહન માટે તથા ટેકનિકલ સહાય માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ? ( GPSC Class - 2 - 11/12/2016)
757) નીચેના પૈકી ગુજરાતના કયા મેદાની પ્રદેશમાં “ગોઢ” અને “વઢિયાર” પંથકનો સમાવેશ થાય છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
763) ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલીયમ લી.દ્વારા સ્થાપવામાં આવેલી એક માત્ર રીફાઈનરી કયાં આવેલી છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
766) નીચેનામાંથી કયો દેશ સૌથી વધુ રબરનું ઉત્પાદન કરે છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
770) ગીરના જંગલને ક્યા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
773) નિમ્નલિખિતમાંથી કોને ભૂમધ્ય સમુદ્રનું લાઈટ હાઉસ કહેવાય છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
780) જામનગર જિલ્લામાં કોરલ રીફ અને મેન્ગ્રોવ વનસ્પતિની વિશાળ વિવિધતા ધરાવતો નીચેનામાંથી કયો ઉદ્યાન આવેલો છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
782) અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે.આ સાત નદીઓમાં નીચે પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
786) ગુજરાતમાં પહેલું ખનીજતેલ ક્ષેત્ર 1958માં ક્યા સ્થળે મળેલ હતું ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
794) પૂર્વીય હિસ્સાને બાદ કરતાં કચ્છનો મોટો ભાગ ક્યા ભૂકંપ ઝોન (Seismic Zone)માં આવે છે ? ( GPSC MAINS પેપર - 2 – 2016)
798) વસ્તી ગણતરી -2011 પ્રમાણે ગુજરાત રાજયમાં કુલ વસ્તીના કેટલાં ટકા શહેરી વસ્તી છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Comments (0)