ગુજરાતની ભૂગોળ
807) 1. લદાખમાં તિબેટીયન સંસ્કૃતિના બહોળા ફેલાવાના કારણે તેને નાના તિબેટ તરીકે ઓળખવામાં આવે છે.
2. લદાખનું મુખ્ય શહેર લેહ છે.
સાચા વિધાનો પસંદ કરો.
811) ઈલ્વાદુર્ગાનો કિલ્લો કયા સ્થળે આવેલો છે ? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
812) શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં વપરાતું અકીક મુખ્યત્વે ક્યાં મળી આવે છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
814) ગાંધીનગર સ્થિત ગીફટ સીટી (GIFT)નું પૂરું નામ જણાવો. ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
820) કચ્છ જિલ્લામાં આવેલા પ્રાનધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
826) દેશની કેટલા ટકા દવાઓ અને ફાર્માસ્યુટીકલ્સ પ્રોડકટ્સનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
828) ગુજરાતમાં બટાકાનું સૌથી વધારે ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
835) મણીપુર રાજ્યમાં આવેલ મીઠા પાણીના સરોવરનું નામ શું છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
840) નીચેના પૈકી કઈ જમીનોની ભેજ / પાણી સંગ્રહ શક્તિ વધુ હોય છે ? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)
844) ભારત દેશમાં અને ગુજરાત રાજયમાં 25 થી 59 વય જૂથ ધરાવતાં લોકો કુલ વસ્તીના કેટલા ટકા છે? (સને 2011 ની વસ્તી ગણતરી મુજબ) ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
849) નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર ક્યા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
Comments (0)