ગુજરાતની ભૂગોળ
858) છારી ઢંઢ જળપ્લાવીત ભૂમિ સંરક્ષિત અભ્યારણ્ય (રિઝર્વ) ક્યાં આવેલું છે ? ( GPSC MAINS પેપર - 2 – 2016)
861) ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અનં સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
864) સતલજ નદી કયા પહાડના ઘાટમાંથી ભારતમાં પ્રવેશે છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
865) ગુજરાતમાં તમાકુનો પાક ............. વિસ્તારમાં સૌથી વધુ થાય છે. ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
867) નીચેના પૈકી ક્યો મોટો ઈરીગેશન પ્રોજેકટ (Major irriga tion project) ગુજરાતમાં આવેલ નથી ? ( GPSC Class - 2 - 5/3/2017)
869) કર્ણાટકમાં રેશમના મુખ્ય ઉત્પાદન કેન્દ્રો નીચેના પૈકી ક્યાં છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
1. બેંગ્લોર
2. કોલાર
3. મૌસુર
4. બેલગામ
873) ગુજરાત રાજયમાં ભૂગર્ભજળનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢી, પાતાળકુવા દ્વારા જળ વિતરણ, અને અન્ય માધ્યમો દ્વારા પાણીના વિતરણની જવાબદારી કોને સોપવામાં આવેલી છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
874) ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? ( GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઑડિટર - 11/06/2017)
880) નીચેનામાંથી કયું અભયારણ્ય ગુજરાતમાં પશ્ચિમ ઘાટનો ભાગ છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
882) યુરેનિયમના ખનિજો નીચેનામાંથી કયા રાજ્યોમાં મળે છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
888) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1. અરબી સમુદ્રમાં ચોમાસા પહેલા અને પછી દર વર્ષે આબોહવા પરિવર્તનને કારણે ચક્રાવાતની સંખ્યા વધતી જાય છે.
2. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વિશ્વની અડધા કરતા વધારે ચક્રાવાતનું સર્જન થાય છે.
Comments (0)