ગુજરાતની ભૂગોળ
904) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રના સંદર્ભે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે? ( GPSC MAINS પેપર - 2 – 2016)
905) નીચેનામાંથી કયું એક અલકનંદા અને ભાગીરથી નદીઓનું સંગમ સ્થળ છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
907) ગુજરાતના કયા જિલ્લામાં મેંગેનીઝ ધાતુ મળી આવે છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
908) ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો (ઈન્ડેક્ષ-બી) ક્યારે સ્થાપવામાં આવેલ ? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)
910) ધરોહર ભવન .............. નું નવું મુખ્ય મથક છે. (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
921) ગુજરાત રાજયની વસ્તી પૈકી કેટલા ટકા વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે? (સને 2011 ની વસ્તી ગણતરી મુજબ) ( GPSC Class - 2 - 18/03/2017)
923) બે કે વધુ પાકો ચોક્કસ લાઈન વગર એકસાથે ઉગાડવામાં આવે તે પદ્ધતિ ક્યા નામે ઓળખાય છે ? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)
924) મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે સ્થિત છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
925) વસ્તી ગણતરી 2011 મુજબ (દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ) ક્યા જિલ્લામાં મહત્તમ સ્ત્રીઓ છે ? ( GPSC Class-1 - 15/01/2017)
932) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1.તૃતીયક સેવા પ્રવૃત્તિઓમાં વ્યાપાર, વાણિજ્ય, પરિવહન, સંચાર સેવાઓનો સમાવેશ થાય છે.
2. ચતુર્થક પ્રવૃત્તિઓમાં માહિતી આધારિત સેવાઓ, સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
3. પંચમ પ્રવૃત્તિઓમાં નિષ્ણાતો, સલાહકારો અને નીતિ નિર્ધારકોનો સમાવેશ થાય છે.
933) આજી, મચ્છુ અને બ્રાહ્મણી નદીમાં સામાન્ય શું છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
937) ગુજરાત રાજયમાં ગ્રામ્ય વિસ્તારમાં લીટરેસી રેટ (Literacy rate) કેટલો છે? ( GPSC Class - 2 - 18/03/2017)
Comments (0)