ગુજરાતની ભૂગોળ
951) ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલી 30 ગુફાઓ કયા નામે ઓળખાય છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
952) દેશમાં કોલસાથી વિજળીનું ઉત્પાદન કરતા પાંચ સૌથી મોટા એકમો પૈકી બે એકમો ગુજરાતમાં આવેલ છે. તે એકમો કયા સ્થળે આવેલા છે? ( GPSC Class - 2 - 18/03/2017)
954) નીચેના પૈકી કઈ હિમનદી (Glaciers) સિક્કિમ (Sikkim)માં આવેલ છે? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
960) વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં નીચે દર્શાવેલ ચાર શહેરોમાં વસ્તીગીચતામાં (એક ચોરસ કિલો મીટર પ્રમાણ) પ્રથમ ક્રમે કયા શહેરનો સમાવેશ થાય છે? ( GPSC Class - 1 - 28/01/2017)
987) પવનની ઉડણ ક્રિયાથી ઉડીને આવેલા બારીક માટીકણો અનુકૂળતા મળી રહેતા નિક્ષેપીત થતા ‘લોએસ’’ નાં મેદાનની રચના થાય છે. ગુજરાતમાં આવા મેદાનો કયા જોવા મળે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
989) વૌઠા પાસે સાબરમતી, હાથમતી, વાત્રક વિગેરે કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
998) નીચેના પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
1. રૂપેણ નદી મહેસાણા જિલ્લાના ટૂંગા પર્વતમાંથી નીકળે છે.
2. સરસ્વતી નદી કચ્છના મોટા રણમાં સમાય છે.
3.સાબરમતી નદી કોપાલીની ખાડીમાં સમુદ્ર સંગમ પામે છે.
Comments (0)