ગુજરાતની ભૂગોળ
1013) નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી ક્યો વિકલ્પ સાચો નથી ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
1016) ગુજરાતની શહેરી વસ્તીમાં સરાસરી સાક્ષરતા દર કેટલો છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
1018) અંગકોરવાટ મંદિર કયા દેશમાં આવેલું છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
1019) રસાયણો, સ્ટીલ કાસ્ટિંગ, ખનીજતેલ શુદ્ધિકરણમાં, વિગેરેમાં ઉપયોગમાં લેવાતું બેન્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મોટા પ્રમાણમાં મળી આવે છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
1025) સાબરમતી નદી અને વાત્રક નદીનું મિલન સ્થળ ............. (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
1037) ગુજરાતમાં કેટલા ટકા લોકો કામદાર તરીકે 2011 ના વસતિ ગણતરીમાં દર્શાવવામાં આવેલ છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
1038) ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ ક્યા જિલ્લામાં આવેલું છે ? ( GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઑડિટર - 11/06/2017)
1041) નીચેનામાંથી કઈ “મિશ્રિત ખેતી”ની મુખ્ય વિશેષતા છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
1045) નીચેના પૈકી કયું એક શહેર યમુના નદી કિનારે આવેલું નથી? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
1050) સને 2011ની વસતી ગણતરી મુજબ ગુજરાતમાં ગ્રામ વિસ્તારમાં પુરુષો અને સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો છે ? ( GPSC Class - 2 - 16/04/2017)
Comments (0)