ગુજરાતની ભૂગોળ
1053) યાદી-I માં આપેલા કિલ્લાઓને યાદી-II માં આપેલા તેમના જિલ્લા સાથે જોડો. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
1. લાખોટાનો કિલ્લો i. દેવભૂમિ દ્વારકા
2. ધોરાજીનો કિલ્લો ii. જૂનાગઢ
3. ઉપરકોટનો કિલ્લો iii. રાજકોટ
4. જૂનો કિલ્લો iv. જામનગર
5. મોડપર કિલ્લો v. સુરત
1054) પચિકમ જવેલરી મૂળ ............. ની છે. (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
1055) ડાંગર અને ઘઉંના પાક પછી ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન્ય કયું છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
1058) કયો પ્રદેશ ભારતના ચોખાના બાઉલ તરીકે ઓળખાય છે ? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
1059) શુન્ય થી 6 વર્ષના સુધીના બાળકોમાં સેકસ રેશીયો (Sex Ratio) ભારત અને ગુજરાતમાં કેટલો છે? ( GPSC Class - 2 - 28/1/2017)
1064) ગુજરાતમાં પ્રથમ અંગ્રેજી શાળા સુરતમાં કોણે શરૂ કરી હતી? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
1070) નળસરોવર આશરે કેટલાં ચોરસ કિલોમીટર વિસ્તારમાં my sunseline F વિસ્તરેલું છે? ( GPSC Class-1 - 2016)
1071) ભારતના કયા રાજ્યને સૌથી લાંબો દરિયાકિનારો છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
1073) ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્વિમ તરફ વહે છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
1074) કયો મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
1075) ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? ( PSI ખાતાકીય - 23/04/2017)
1077) નીચેના વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1. બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીઓ ઈશાનથી નૈઋત્ય તરફ એક બીજાને સમાંતર વહી, કચ્છના નાના રણમાં તેમનાં પાણી ઠાલવે છે.
2. બનાસ નદીના પ્રવાહમાર્ગની લંબાઈ સરસ્વતી નદીના પ્રવાહમાર્ગની લંબાઈ કરતાં વધુ છે.
ઉપરના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1079) મહત્વપૂર્ણ શહેરો અને ઉદ્યોગની જોડી પૈકી કઈ જોડી સાચી નથી? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
1085) ગંગા નદીના પ્રવાહને બાંગ્લાદેશમાં…………….…. નામે ઓળખાય છે. (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
1087) તરતા ટાપુઓ (Floating islands) એ ભારતના કયા સરોવરની વિશિષ્ટ લાક્ષણિકતા છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
1090) ભારતની આઝાદી પહેલા ગુજરાતનું કયું સ્થળ ગોહિલવાડ તરીકે ઓળખાતું હતું? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
1093) ગુજરાતમાં બોક્સાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Comments (0)