ગુજરાતની ભૂગોળ
1105) ગુજરાતનું કયું સ્થળ મુખ્યત્વે અકીકનાં ઘરેણા માટે જાણીતુ હતું? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
1106) ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો ક્યા જિલ્લામાં જોવા મળે છે? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
1107) ગુજરાતનાં કયા બંદરને “પેટ્રો રસાયણ બંદર” તરીકે પણ ઓળખવામાં આવે છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
1108) વર્ષ 2011 ની વસ્તી ગણતરી અનુસાર દર હજાર પુરુષની સામે નીચે દર્શાવેલ કયા જિલ્લામાં સ્ત્રીઓનું પ્રમાણ એક હજારથી વધુ છે? ( GPSC Class - 1 - 28/01/2017)
1109) ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
1113) ‘‘ભાલ’’ પ્રદેશનો નીચેના પૈકી ક્યાં મેદાનોમાં સમાવેશ થાય છે? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
1122) સાબરમતી અને વાત્રક નદીઓના સંગમ સ્થાનનું સ્થળ .............. છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
1124) ચંબલ નદી (Chambal River)ના સંદર્ભમાં નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1. ચંબલ નદી, ગંગાની ઉપનદી (Tributary) છે.
2. કુન્નુ, પાર્વતી અને મેગીન્દ નદીઓ, ચંબલ નદીની ઉપનદીઓ છે.
1130) સહકારી ક્ષેત્રે ગુજરાતનું સૌ પ્રથમ ખાંડનું કારખાનું કયાં સ્થાપવામાં આવ્યું હતું? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
1132) મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે કિનારે આશરે 30 મીટર ઊંચી અને કાંપથી રચાયેલી કરાડી ક્યા નામે ઓળખાય છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
1133) ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક - સીટી (GIFT - City) ગાંધીનગર ખાતે માનદ્ વાણિજ્ય દૂતાવાસ (Consulate office) ખોલનાર પ્રથમ દેશ કયો છે ? ( GPSC પેપર - 2 - 2017)
1140) ભારતના પશ્ચિમ કિનારે માનામામેક્સ (PANAMAX) જહાજો માત્ર......... બંદરે જ લાંગરી શકે છે. ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
1146) 1 કિલોગ્રામ ફોસ્ફરસ આપવા માટે કેટલા કિલોગ્રામ સીંગલ સુપર ફોસ્ફેટ જરૂર પડે ? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)
Comments (0)