ગુજરાતની ભૂગોળ
259) દામોદર ખીણ યોજના હેઠળ નીચેનામાંથી કયા બંધ બાંધવામાં આવ્યા છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1. કોનાર
2. મૈથોના
3. તિલેયા
4. પંચેટ હિલ
270) કેન્દ્રિય મૃદાલવણતા સંશોધન સંસ્થા (Central Soil Salinity Research Institute)નું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે ? ( GPSC પેપર - 2 - 2017)
274) દમણગંગા નદી સહ્યાદ્રીની ટેકરીઓમાં …………….. ખાતેથી ઉદ્ભવે છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
275) નીચેનામાંથી કોને તળાવ/કુવામાં મુકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય? ( GPSC Class - 2 - 28/1/2017)
Comments (0)