ગુજરાતની ભૂગોળ
301) હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
302) ઝારખંડમાં નીચેના પૈકી કયા ખનિજો મળે છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
1. લોખંડ
2. બોક્સાઈટ
3. અબરખ
303) ગુજરાતમાં નીચેના પૈકી કયા મેજર મીનરલ (મુખ્ય ખનિજો) મળે છે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. બોક્સાઈટ
2. લિગ્નાઈટ
3. મેંગેનીઝ ઓર
4. પેટા-બિટુમિનસ
5. આગેટ
6. ક્વાર્ટઝ
7. બેન્ટોનાઈટ
306) વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં દર 1000 પુરૂષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? ( GPSC Class - 1 - 28/01/2017)
307) ક્યા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે? (જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
313) ભારતમાં સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ કયું છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
315) નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ કર્યો છે ? ( GPSC Class - 2 - 18/03/2017)
321) મહી નદીની અન્ય સહાયક નદીઓ કઈ-કઈ છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
327) નવલખી વાવ .................... (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
332) ગુજરાત અને રાષ્ટ્રનો સાક્ષરતા દર સને 2011ની વસતી ગણતરી મુજબ કેટલો છે ? ( GPSC Class - 2 - 11/12/2016)
336) ગુજરાતમાં ભારતીય જંગલી ગધેડાનું અભયારણ્ય..................... (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
340) મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
344) ઉષ્માવરણના 2 પેટા વિભાગ પડે છે તે નીચેની યાદીમાંથી પસંદ કરો.
1. આયનાવરણ
2. નિકટાવરણ
3. બાહ્યાવરણ
346) નાહર-કોટિયાથી નૂનમતી-બરૌની સુધીની ખનીજ તેલની સુધી ખનીજ તેલની પાઈપલાઈન ક્યાં રાજ્યમાં આવેલી છે ?
Comments (0)