ભારતની ભૂગોળ
1) ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં વિશ્વમાં ભારત કયાં ક્રમે આવે છે? ( GPSC Class - 1 - 28/01/2017)
7) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી ક્યાં રાજ્યમાં 1991-2001ની સરખામણીમાં 2001-2011ના દશકાના વસ્તી વધારાનો દર સૌથી વધુ ઘટાડો છે ? ( GPSC પેપર - 2 - 2017)
10) નીચે પૈકી ક્યું સરોવર જ્વાળામુખી સરોવરનું દૃષ્ટાંત છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
13) ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલ મોટું બંદર (Corporatised Major Port) ક્યું છે ? ( GPSC Class - 2 - 04/03/2017)
16) નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી ? ( GPSC પેપર - 2 - 2017)
17) નીચે દર્શાવેલ ફળો પૈકી ક્યું ફળ ઝાડ પર તોડ્યા બાદ પાકતુ નથી? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
18) ભારતમાં નીચેના પૈકી ક્યું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે ? ( GPSC પેપર - 2 - 2017)
21) તમિલનાડુના મુપ્પનડલ-પેરુંગુડી ક્યા અક્ષયઉજા સ્ત્રોતના મહત્વના કેન્દ્ર તરીકે પ્રચલિત છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
24) માન.વડાપ્રધાનશ્રીએ દેશની સૌથી લાંબી ટનલ (બોગદુ)નું ઉદ્ઘાટન કરેલ છે. આ ટનલ કયા રાજયમાં આવેલી છે? ( GPSC Class - 2 - 16/04/2017)
27) નેશનલ એટલાસ એન્ડ થિમેટીક મેપીંગ ઓર્ગેનાઈઝેશન (NATMO) ક્યા આવેલ છે ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
31) જળસ્ત્રાવ વિસ્તારમાં (Watershed) જમીન ધોવાણ અટકાવવા માટે સૌથી સારો ઉપાય કયો છે ? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)
32) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે ? ( GPSC પેપર - 2 - 2017)
35) ઉત્તર થી દક્ષિણ તરફ જતા ભારતની નદીઓનો યોગ્ય ક્રમ પસંદ કરો. ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
36) નીચેના પૈકી કઈ પ્રવાહ પ્રણાલી (Drainage System) બંગાળના અખાતમાં આવેલી છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
37) ભારત-નેપાળ અને ભારત-ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને કયા નામથી ઓળખવામાં આવે છે? ( GPSC Class-1 - 15/01/2017)
38) ભારતમાં કયા રાજયમાં ડેન્સીટી ઓફ પોપ્યુલેશન (Density of Population) સૌથી ઓછી છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
40) લક્ષદ્વિપ અને મિનિકોય ટાપુઓમાં કુલ......ટાપુઓ છે અને પૈકી ........... ટાપુઓમાં માનવ વસતી છે. ( GPSC Class - 2 - 02/04/2017)
41) ક્ષેત્રફળની દષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય ક્યું છે ? ( GPSC કૃષિ અધિકારી Class – 2 - 15/01/2017 -)
42) નીચે દર્શાવેલ રાજયો પૈકી કયા રાજયમાં શહેરી વસ્તીનું પ્રમાણ સૌથી વધારે છે? ( મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017)
46) ભારતનું ક્યું રાજ્ય સૌપ્રથમ ‘ઓર્ગેનિક સ્ટેટ’ બનેલ છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Comments (0)