ભારતીય અર્થવ્યવસ્થા
1) ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
2) કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તક નીચેના પૈકી કયા બોર્ડ કોર્પોરેશન કામ કરે છે. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિ.
2. ગુજરાત રાજ્ય ઘેંટા અને ઉન વિકાસ નિગમ લિ.
3. ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ
3) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. ભારતમાં પ્રાકૃતિક નકશાઓ બનાવવા માટે કુલ નવ (9) પ્રકારો છે.
2. નકશાના મુખ્ય ત્રણ અંગો હોય છે.
4) હાલમાં ભારતીય રૂપિયો ચાલુ ખાતા પર સંપૂર્ણ રીતે પરિવર્તિત છે પરંતુ મૂડી ખાતા પર આંશિક રીતે પરિવર્તિત છે. એવો અભિપ્રાય છે કે મૂડી ખાતા પર પણ રૂપિયાને સંપૂર્ણપણે પરિવર્તિત બનાવવો જોઈએ. આવા પગલાના નીચેનામાંથી કયો/કયા સંભવિત ફાયદો/ફાયદા છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
5) વન (સંરક્ષણ) સુધારા અધિનિયમ, 2023 સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. અધિનિયમ કાનૂની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, તમામ ઇકોલોજીકલ સંવેદનશીલ ઝોનનો સમાવેશ કરવા માટે "જંગલો" ની વ્યાખ્યાને વિસ્તૃત કરે છે.
2. તે વ્યૂહાત્મક સરહદ પ્રોજેક્ટ્સ, જેમ કે રસ્તાઓ અને માળખાકીય સુવિધાઓને, અગાઉની વન મંજૂરીની આવશ્યકતામાંથી મુક્તિ આપે છે.
3. અધિનિયમના અવકાશને વિસ્તૃત કરવા માટે તે પ્રસ્તાવનાનો સમાવેશ કરે છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
8) સ્વતંત્રતાની પૂર્વસંધ્યાએ ભારતીય અર્થતંત્ર અંગે નીચેના વિધાનોનો વિચાર કરો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. અર્થતંત્ર વાર્ષિક સરેરાશ 3% ના દરે વૃદ્ધિ પામી રહ્યું હતું.
2. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને સાક્ષરતા દર ખૂબ ઓછો હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
9) નીતિ આયોગના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લો : (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1. નીતિ આયોગ સંવિધાનિક સંસ્થા નથી.
2. નીતિ આયોગના હાર્દરૂપ બે હબ છે. [(i) ટીમ ઈન્ડિયા હબ (ii) જ્ઞાન અને નવીનતા હબ]
3. નીતિ આયોગ ‘સહયોગપૂર્ણ સંઘવાદ'ની પરિકલ્પના પર આધારિત છે.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
10) સેબી (SEBI) કોના કામકાજનું નિયમન કરે છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
1. ઈસ્યુના બેન્કર, પેટા દલાલ
2. મર્ચન્ટ બેન્કર, શેર દલાલ
3. અંડરરાઈટર, રોકાણ સલાહકારો
4. વિદેશી સંસ્થાકીય રોકાણકારો
ઉપરનામાંથી શું સાચું છે?
11) વિદેશી વેપાર નીતિ (FTP)2023ના સંદર્ભમાં નીચેના વિધાનો વિચારણામાં લો : (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1. આ નીતિ નિકાસકારો સાથેના વિશ્વાસ અને ભાગીદારીના સિદ્ધાંતો પર આધારિત છે અને તેનો હેતુ નિકાસકારો માટે વ્યવસાય કરવાની સરળતા માટે પ્રક્રિયા રિ-એન્જિનિયરીંગ અને ઓટોમેશનનો છે.
2. આ નીતિનો મુખ્ય અભિગમ ચાર સ્તંભો પર આધારિત છે.
3. હાલના 39 નગરો ઉપરાંત ફરીદાબાદ, મિર્ઝાપુર, મુરાદાબાદ અને વારાણસી નગરોને ટાઉન્સ ઓફ એક્સપોર્ટ એક્સેલન્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઉપરના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન/વિધાનો સાચું / સાચાં છે ?
12) જૈવવિવિધતા હોટસ્પોટ્સ અને તેમની અનન્ય લાક્ષણિકતાઓ સંબંધિત નીચેની જોડીઓમાંથી કઈ યોગ્ય રીતે મેળ ખાય છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. સુંડાલેન્ડ: વિશ્વના સૌથી મોટા વ્યક્તિગત ફૂલ રફલેસિયા સહિત સ્થાનિક પરોપજીવી વનસ્પતિ.
2. પશ્ચિમી ઘાટ: ભારતમાં સ્થાનિક ઉભયજીવીઓની સૌથી વધુ સાંદ્રતા.
3. ઈન્ડો-બર્મા: ભારતીય જંગલી ગધેડાની છેલ્લી બાકી રહેલી વસ્તીનું ઘર.
4. હિમાલય: આત્યંતિક આબોહવાની પરિસ્થિતિઓને કારણે આક્રમક વિદેશી પ્રજાતિઓથી સૌથી ઓછી અસરગ્રસ્ત.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
13) બુલ (Bull) અને બેયર (Bear) શબ્દો કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે? ( GPSC Class – 2 - 16/04/2017)
14) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500 1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
15) જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
17) વિદેશી વેપાર નીતિ, 2003 નો ઉદ્દેશ્ય 2030 સુધીમાં ભારતીય નિકાસને ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનો છે. (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
18) અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા 2016 સુધી પ્રચલિત હતી, અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા ક્યારી શરૂ થઈ હતી? ( GPSC પેપર - 1 - 2017)
20) વર્ષ 2017-18માં સામાન્ય બજેટની સાથે જ રેલવે બજેટનો સમાવેશ કરવામાં આવેલ છે. જે .........વર્ષથી રેલવે બજેટ અલગ રજૂ કરવા માટે અનુસરાતી પદ્ધતિનો અંત આવેલ છે. ( GPSC Class - 2 - 04/03/2017)
21) કયા વર્ષમાં ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)ની રચના થઈ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
22) ભારતમાં હરિયાળી ક્રાંતિની અસરોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
23) પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
24) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1. ગ્લોબલ ઈન્નોવેશન ઈન્ડેક્સ (GIT) 2023 મુજબ ભારત 40માં સ્થાન પર છે.
2. નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સ (NRI) 2023 મુજબ ભારત 60માં સ્થાન પર છે. જે પહેલા 79માં સ્થાન પર હતું.
25) નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. કુલ રાષ્ટ્રીય પેદાશ (GNP) = કુલ આંતરિક પેદાશ (GDP)+ વિદેશમાંથી મળતી ચોખ્ખી સાધન આવક.
2. GDP કરતાં GNP ત્યારે વધારે હોય છે, જ્યારે વિદેશમાંથી મળતી ચોખ્ખી સાધન આવક ઋણમાં હોય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
26) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1. સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ એ કેન્દ્ર પુરસ્કૃત કાર્યક્રમ છે.
2. આ યોજના ગુજરાતના ત્રણ જીલ્લાઓમાં લાગુ પડે છે.
3. કુલ મંજુર થયેલ અનુદાનમાંથી 10% રકમ સલામતી માટે અને 90% રકમ અન્ય વિકાસ કામો માટે વાપરવામાં આવે છે.
29) નીચે દર્શાવેલ ક્યા સ્ટેશન ખાતે રેલ્વેના ત્રણેય ગેજ (નેરોગેજ, મીટરગેજ, બ્રોડગેજ) આવેલા છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
30) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1. અનુસંધાન નેશનલ રીસર્ચ ફાઉન્ડેશન એક્ટ (ANRF) સને 2020માં પસાર કરેલ હતો.
2. ANRFનું કુલ અંદાજીત બજેટ રૂા. 1,50,000 કરોડ છે.
3. ANRF રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના વિકાસ અને પ્રચારમાં મદદરૂપ થશે અને નવા સંશોધનો અને નવીનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે.
31) ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
32) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1. નેશનલ એગ્રીકલચર ઈન્ફ્રા ફાયનાન્સીંગ ફેસોલીટી (National Agriculture Infra Financing Facility) એ કેન્દ્ર સરકારની યોજના છે.
2. આ યોજના 2032-33 સુધી કાર્યવંત છે.
3. આ યોજનામાં ધિરામ દર પર મર્યાદા મુકવામાં આવી છે. જેથી વ્યાજ સહાયનો લાભ ખેડુત સુધી પહોંચી શકે.
33) ભીલાઈ, દુર્ગાપુર અને રૂરકેલાના સ્ટીલ પ્લાન્ટની કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન સ્થાપના થઈ હતી ? ( GPSC Class - 2 - 04/03/2017)
34) પહેલી પંચવર્ષીય યોજનામાં સર્વોચ્ચ પ્રાથમિકતા કોને આપવામાં આવી હતી? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
35) ભારત ............... માં સિક્કાની દશાંશ પદ્ધતિમાં પરિવર્તિત થઈ ગયું. (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
37) ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમમાં થોરિયમના ઉપયોગ વિશે, નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. એડવાન્સ્ડ હેવી વોટર રિએક્ટરને અદ્યતન સલામતી સુવિધાઓ અને વ્યાપારી પરમાણુ ઉર્જાના ઉત્પાદન માટે થોરિયમના ઉપયોગનું નિદર્શન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
2. થોરિયમ આધારિત રિએક્ટરમાં યુરેનિયમ અથવા પ્લુટોનિયમ ફિશન પ્રક્રિયા શરૂ કરવા માટે જરૂરી છે કારણ કે થોરિયમ પોતે જ શૃંખલા પ્રતિક્રિયાને ટકાવી રાખવામાં અસમર્થ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
38) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1. જાહેર અને ખાનગી ક્ષેત્રને સાયબર હુમલાઓથી બચાવવા નેશનલ સાયબર સિક્યોરિટી પોલીસી 2013 બનાવવામાં આવેલ છે.
2. આ પૉલીસી, ડિપાર્ટમેન્ટ ઑફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલૉજી (Deity) દ્વારા ઘડવામાં આવે છે.
39) વૈશ્વિક નાણાકીય સ્થિરતા રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
40) નીચે આપેલ યાદીમાંથી RBI દ્વારા હાલમાં નિયંત્રિત થતી વિત્તીય સંસ્થા / સંસ્થાઓ પસંદ કરો. ( GPSC પેપર - 2 - 2017)
41) રીઝર્વ બેંકનું નાણાકીય વર્ષ “જુલાઈથી જુન” સુધી હતુ. તે સમય ગાળો બદલીને કયા વર્ષથી “એપ્રિલથી માર્ચ” કરવામાં આવેલ છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
42) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ (GSTAT) સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. GST કાયદાઓની બાબતમાં, અંતિમ અપીલના મંચ તરીકે GSTAT કામ કરે છે.
2. CGST અધિનિયમ GST શાસન હેઠળ વિવાદના નિરાકરણ માટે અપીલ અને સમીક્ષા પદ્ધતિની જોગવાઈ કરે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
44) નીચેના પૈકી કઈ યોજનામાં વૃદ્ધિ સાથે સામાજિક ન્યાય અને સમતુલા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
47) નાબાર્ડ (NABARD - National Bank for Agrigulture and Rural Development) ની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી? ( GPSC Class – 2 - 18/12/2016 )
48) નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? ( GPSC કૃષિ અધિકારી Class – 2 - 15/01/2017)
50) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1. વિદેશ વેપારમાં લેણદેણની તુલા ગણવા માટે ચાલુ ખાતુ અને મૂડી ખાતું હોય છે.
2. હુડીયામણનો દર વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા દેશની આર્થિક વિકાસનો દર જેવી બાબતો લેણદેણન તુલાને અસર કરે છે.
Comments (0)