જાન્યુઆરી 2025
8) તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના ઑફસ્પિનર આર. અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી, તે અંગે સાચું/સાચા વિધાનો/વિધાનો પસંદ કરો.
1. તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાં 765 વિકેટ ઝડપી છે.
2. તે અનિલ કુંબલે બાદ સૌથી વધુ વિકેટ ઝડપનારો ભારતીય બોલર છે.
3. તેણે ટેસ્ટ મેચમાં 537 વિકેટ, ODIમાં 116 વિકેટ અને તે T20Iમાં 72 વિકેટ લીધી છે.
10) ‘ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023' (ISFR-2023)ના સંદર્ભમાં નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો?
1. આ રિપોર્ટ ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.
2. આ રિપોર્ટ અનુસાર દેશનો કાર્બન સ્ટોક 7,285.5 મિલિયન હોવાનો અંદાજ છે.
3. આ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં ફોરેસ્ટ કવરમાં 159 ચોરસ કિમીનો વધારો થયો છે.
4. આ રિપોર્ટ અનુસાર દેશમાં કુલ મેન્ગ્રોવ કવર 4,991.60 ચોરસ કી.મી. છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
11) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. કેંદ્ર સરકારે નાના શહેરોમાં વિકાસ વધારવા અર્બન ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ફંડ (UIDF)ની સ્થાપના કરી.
2. UIDFનું સંચાલન નેશનલ હાઉસિંગ બેંક (NH દ્વારા કરવામાં આવશે.
14) અબથસહાયેશ્વર મંદિર વિષે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. આ મંદિર તમિલનાડુના તંજાવુર જિલ્લાના થુક્કાચીમાં આવેલું છે.
2. આ મંદિરનું નિર્માણ રાજા વિક્રમ ચોલ અને કુલોથંગો ચોલે કરાવ્યું હતું.
3. આ મંદિર ભગવાન દક્ષિણામૂર્તિને સમર્પિત છે.
21) તાજેતરમાં કયા દેશે સ્મારક લોગોનું અનાવરણ કરીને ભારત સાથે રાજદ્વારી સંબંધોના 60 વર્ષની ઉજવણી કરી?
27) તાજેતરમાં ડી. ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીત્યો, તે અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તે વિશ્વનો સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન છે.
2. તે વિશ્વનો 18મો ચેસ ચેમ્પિયન છે.
3. તે વિશ્વનાથન આનંદ બાદ ભારતનો બીજો વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો છે.
41) નીચેનાં વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં RBIએ ડિજિટલ છેતરપિંડી રોકવા માટે AI મૉડેલ MuleHunter.ai લોન્ચ કર્યુ
2. MuleHunter.ai નો વિકાસ રિઝર્વ બેંક ઇનોવેશન હબ (RBIH)એ કર્યો છે.
Comments (0)