સપ્ટેમ્બર 2026

51) ભારતના પ્રથમ સ્વદેશી નોન-GMO પોપકોર્ન મકાઈ હાઇબ્રિડ અંગે નીચેનાં વિધાનો તપાસો :

આ બિયારણ ICAR-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેઇઝ રિસર્ચ (IIMR) અને ‘ગોર્મે પોપકોર્નિકા’ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યા છે.
નોન-GMO એટલે એવા બિયારણ કે જે લેબોરેટરીમાં જનીનમાં ફેરફાર કર્યા વિના, સંવર્ધનની પરંપરાગત પદ્ધતિઓ દ્વારા કુદરતી રીતે વિકસાવવામાં આવે છે.
ઉપરોક્તમાંથી કયું/ક્યાં વિધાન સાચું/સાચાં છે ?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

52) અમદાવાદ ખાતે આયોજિત 28મી FIBA U18 એશિયા કપ-2026માં કયો દેશ ગોલ્ડ મેડલ જીતીને ચેમ્પિયન બન્યો ?

Answer Is: (C) ઓસ્ટ્રેલિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

53) ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા ‘ફાઇટર કોમ્બેટ લીડર’ કોણ બન્યા છે ?

Answer Is: (D) સ્ક્વોડ્રન લીડર ભાવના કાંથ

Explanation:

No answer description available for this question. Let us discuss.

54) ‘પરમાણુ શસ્ત્રોની સંપૂર્ણ નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

Answer Is: (D) 26 સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

55) ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ZSI) દ્વારા પ્રકાશિત ભારતાં લેપિડોપ્ટેરા (પતંગિયાં અને શલભ)ના પ્રથમ અધિકૃત કેટલોગ વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

આ કેટલોગમાં ભારતની કુલ 13,703 પ્રજાતિઓની માહિતી આપવામાં આવી છે. આ પ્રજાતિઓ વૈશ્વિક જૈવવિવિધતાનો 12.25% જેટલો હિસ્સો ધરાવે છે. તેમાં કુલ 1,417 પતંગિયાં અને 12,286 શલભ (મોથ)નો સમાવેશ થાય છે. ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો યોગ્ય છે ?

Answer Is: (C) માત્ર 1 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

56) મિઝોરમના ખેડૂતી લાલરીથાંગીને FAO દ્વારા કઈ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે ?

Answer Is: (A) કૃષિ ખાદ્ય પ્રણાલીઓ અને ગ્રામીણ વિકાસમાં FAO 100 મહિલા નાયકો

Explanation:

No answer description available for this question. Let us discuss.

58) તાજેતરમાં રચાયેલા ‘મેરિટાઇમ ડિફેન્સ એલાયન્સ’ સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો:

સાઉદી અરેબિયા અને અન્ય 13 દેશો દ્વારા સહયોગમાં આ નવા ‘મેરિટાઇમ ડિફેન્સ એલાયન્સ’ની રચનાની જાહેરાત કરવામાં આવી છે.
આ ગઠબંધનનું મુખ્ય કાર્યક્ષેત્ર લાલ સમુદ્ર (Red Sea), બાબ અલ-મંદેબ સ્ટ્રેટ અને એડનનો અખાત છે.
આ એલાયન્સ સંપૂર્ણપણે આક્રમક (Offensive) લશ્કરી કાર્યવાહી કરવા માટે બનાવવામાં આવ્યું છે.
ઉપરોક્તમાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે?

Answer Is: (A) માત્ર 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

59) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે KAZIND 2026 નામની લશ્કરી કવાયતનું આયોજન થયું હતું ?

Answer Is: (A) કઝાકિસ્તાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

60) ભારતની પ્રથમ 100% સ્વદેશી AK-203 અસૉલ્ટ રાઇફલને કયું નામ આપવામાં આવ્યું છે ?

Answer Is: (A) શેર

Explanation:

No answer description available for this question. Let us discuss.

61) બનાસકાંઠાના ડીસા ખાતે બનનાર રણ-થીમ આધારિત નાઇટ સફારી અને ઝૂઓલોજિકલ પાર્ક સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ખાતે એશિયાના પ્રથમ રણ-થીમ આધારિત ડ્રાઇવ-થ્રુ નાઇટ સફારી અને ઝૂઓલોજિકલ પાર્ક નિર્માણને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA)ની મંજૂરી મળી ગઈ છે.
આ પ્રોજેક્ટ ગુજરાત વન વિભાગ દ્વારા લગભગ 103 હેક્ટર વિસ્તારમાં અને આશરે ₹ 542 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે.
આ પ્રાણી સંગ્રહાલયમાં લગભગ 83 પ્રજાતિઓનું પ્રતિનિધિત્વ કરતા 2700 સ્થાનિક અને વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ રહેશે.
ઉપરોક્તમાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

63) ‘વિશ્વ અલ્ઝાઈમર દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

Answer Is: (D) 21 સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

64) સેટેલાઇટ-ગાંઇડેડ હેલિકોપ્ટર એપ્રોચ (RNP CAT H) પ્રક્રિયાનું સંચાલન શરૂ કરનારું ભારતનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું છે ?

Answer Is: (C) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એરપોર્ટ, બેંગલુરુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

66) ભારતનો પ્રથમ ‘ન્યુક્લિયર ટેક્નોલોજી ઓરિએન્ટેશન પ્રોગ્રામ’ (NTOP) કઈ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે લોન્ચ કરવામાં આવ્યો છે ?

Answer Is: (B) IIT હૈદરાબાદ અને ક્રિમસન એનર્જી એક્સપર્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (CEEPL)

Explanation:

No answer description available for this question. Let us discuss.

67) લાલ કિલ્લા પરથી 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

લાલ કિલ્લા પર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના 8 દાયકાના ઇતિહાસમાં પહેલીવાર આર્મી બેન્ડ દ્વારા રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્” વગાડવામાં આવ્યું.
VIP કલ્ચરને દૂર કરવા અને જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવા, આ વર્ષે બેઠક વ્યવસ્થા (Enclosures)ને ભારતનાં 25 પ્રખ્યાત સરોવરોનાં નામ (જેમ કે ભીમતાલ, ચિલકા વગેરે) આપવામાં આવ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ વિકસિત ભારત 2047 માટે રજૂ કરેલી ‘શક્તિ કી સપ્તધારા’ (SAPTA Dhara) વ્યુહરચનામાં ‘કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ’નો સમાવેશ થતો નથી.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (A) માત્ર 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

68) PM-KISAN યોજનાના વિસ્તરણ અને નાણાકીય જોગવાઈ સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

કેન્દ્રીય કેબિનેટે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)’ યોજનાને વધુ 5 વર્ષ (વર્ષ 2026-27થી વર્ષ 2030-31) માટે લંબાવવાની મંજૂરી આપી છે.
આ યોજના માટે સરકાર દ્વારા કુલ ₹ 3,15,614 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
આ યોજના એક રાજ્ય ક્ષેત્રની (State Sector) યોજના છે.
ઉપરોક્તમાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (A) માત્ર 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

69) ‘ભારતના પ્રથમ 14D વર્ચ્યુઅલ ઝૂ અને સફારી’ પ્રોજેક્ટના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

તેનું ઉદ્ઘાટન ઇન્દોરના ‘કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલય’ ખાતે કરવામાં આવ્યું છે.
તેને 8,000 ચોરસ ફૂટના વિસ્તારમાં અંદાજિત ₹ 4.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે.
આ સુવિધામાં 14D થિયેટર અને 360-ડિગ્રી ડિજિટલ જંગલ સફારીનો સમાવેશ થાય છે, જેમાં અદ્ભુત વિઝ્યુઅલ્સને ફિઝિકલ સેન્સરી ઇફેક્ટ્સની સાથે જોડવામાં આવ્યા છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

71) પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના (PM-SSY) સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

આ યોજનાનું નોડલ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી (MNRE) છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વધારાની જમીન સંપાદન કર્યા વિના, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના હાલનાં જળાશયો પર 5,000 મેગાવૉટ (MW)ની નવી ફ્લોટિંગ સોલાર ક્ષમતા વિકસાવવાનો છે.
આ યોજના અંતર્ગત ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે મોટા પ્રમાણમાં નવી જમીનનું સંપાદન કરવું અનિવાર્ય છે.
ઉપરોક્તમાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (A) માત્ર 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

72) કેન્દ્ર સરકારે કયાં બે નવા ઘટકોને અધિસૂચિત કુદરતી હોનારતોની યાદીમાં સત્તાવાર રીતે સામેલ કર્યા છે?

Answer Is: (B) હીટવેવ અને આકાશી વીજળી

Explanation:

No answer description available for this question. Let us discuss.

73) વર્ષ 2026નો પ્રતિષ્ઠિત ‘SASTRA–રામાનુજન એવોર્ડ’ કોને એનાયત કરવામાં આવ્યો છે ?

Answer Is: (B) સારાહ પિલોસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

74) 'માહિતીની સાર્વત્રિક પહોંચ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

Answer Is: (C) 28 સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

75) કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) દ્વારા અંગદાન અંગે જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે કયું વાર્ષિક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે?

Answer Is: (B) જુગ જુગ જિયો અભિયાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

76) દર વર્ષે ‘વર્લ્ડ હ્યુમેનિટેરિયન ડે’ ક્યારે ઉજવવામાં આવે છે અને વર્ષ 2026 માટે તેની થીમ શું રાખવામાં આવી છે ?

Answer Is: (A) 19 ઓગસ્ટ; ‘ઓનરિંગ ફોલન હ્યુમેનિટેરિયન્સ એન્ડ કોલિંગ ફોર ગ્રેટર પ્રોટેક્શન ઓફ હેલ્થ કેર’

Explanation:

No answer description available for this question. Let us discuss.

77) પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) વિશે નીચેનાં વિધાનો તપાસો :

યોજનાની શરૂઆત 28 ઓગસ્ટ, 2015ના રોજ કરવામાં આવી હતી.
યોજનાનું ધ્યેયવાક્ય ‘મેરા ખાતા-ભાગ્ય વિધાતા’ છે.
PMJDY ખાતાધારકો માટે 18થી 65 વર્ષની વય મર્યાદા સુધી ₹ 10,000 સુધીની ઓવરડ્રાફ્ટ (OD) સુવિધા ઉપલબ્ધ છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (B) માત્ર 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

78) વિશ્વ પ્રવાસન દિવસ 2026નો યજમાન દેશ કયો છે ?

Answer Is: (B) અલ સાલ્વાડોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

79) અમેરિકાના ‘ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ’ બાબતે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ ઇરાનની તેલની આવક, નાણાકીય નેટવર્ક્સ અને વૈશ્વિક વેપાર સાથેના આર્થિક સંબંધો પર દબાણ વધારવાનો છે.
અભિયાનનું નેતૃત્વ અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ કરી રહ્યા છે.
એક્ઝિક્યુટિવ ઓર્ડર 13902 હેઠળ અમેરિકાએ ઇરાનના 5 ક્ષેત્રો (ડિજિટલ એસેટ્સ, ટેક્નોલોજી, ગોલ્ડ, એવિએશન અને શિપિંગ) પર પ્રતિબંધ મૂક્યો છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

80) કંમ્પેસ્ડ બાયોગેસ (CBG) અને તેની ઉત્પાદન પ્રક્રિયા અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો :

CBGનું ઉત્પાદન ખેતીનો કચરો, પશુઓનું છાણ અને મ્યુનિસિપલ કચરાના ‘એરોબિક ડાઇજેશન’ (ઓક્સિજનની હાજરી) દ્વારા થાય છે.
તેમાં મિથેનનું પ્રમાણ વધુ હોય છે અને તેનું કેલોરિફિક મૂલ્ય CNG જેટલું જ હોય છે.
વાહનો અને ઉદ્યોગોમાં અશ્મિભૂત ઇંધણના વિકલ્પ તરીકે તેનો સીધો ઉપયોગ કરી શકાય છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (B) માત્ર 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

81) UGC દ્વારા ‘કેટેગરી-2 ગ્રેડેડ ઓટોનોમી’નો દરજ્જો મેળવનારી સમગ્ર ગુજરાતની પ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી કઈ બની છે ?

Answer Is: (B) ગુજરાત યુનિવર્સિટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

82) ભારતની પ્રથમ પબ્લિક-પ્રાઇવેટ ડિફેન્સ એવિયોનિક્સ ફેસિલિટીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ?

Answer Is: (A) ગુરુગ્રામ (હરિયાણા)

Explanation:

No answer description available for this question. Let us discuss.

84) ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે કમાન્ડ હોસ્પિટલ (સેન્ટ્રલ કમાન્ડ)માં ભારતના પ્રથમ એવા કયા વિભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?

Answer Is: (A) ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી મેડિસિન

Explanation:

No answer description available for this question. Let us discuss.

85) 'વિશ્વ હૃદય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

Answer Is: (C) 29 સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

86) રાષ્ટ્રધ્વજ લહેરાવવાની પ્રક્રિયા સંદર્ભે નીચેનાં વિધાનો તપાસો :

સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ)ના રોજ દેશના વડા પ્રધાન દ્વારા ધ્વજને નીચેથી દોરી વડે ખેંચીને થાંભલાની ટોચ પર લઈ જઈને લહેરાવવામાં આવે છે, જેને ‘ધ્વજારોહણ’ (Flag Hoisting) કહેવાય છે.
પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી)ના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્વારા થાંભલાની ટોચ પર પહેલેથી જ બાંધેલા ધ્વજને માત્ર દોરીથી ખેંચીને લહેરાવવામાં આવે છે, જેને ‘ધ્વજ ફરકાવવો’ (Flag Unfurling) કહે છે.
સાચો વિકલ્પ પસંદ કરો :

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

87) વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) દ્વારા પ્રકાશિત ‘ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ 2026’માં ભારત કયા ક્રમે છે ?

Answer Is: (C) 31મા ક્રમે

Explanation:

No answer description available for this question. Let us discuss.

89) જર્મનીના FAIR (ફેસિલિટી ફોર એન્ટિપ્રોટોન એન્ડ આયન રિસર્ચ) પ્રોજેક્ટ વિશે નીચેનામાંથી કયું/ક્યાં વિધાન સાચું/સાચાં છે ?

ભારત FAIR GmbHમાં શેરધારક તરીકે જોડાનાર વિશ્વનો એકમાત્ર બિન-યુરોપિયન દેશ છે.
આ સમગ્ર પ્રોજેક્ટ માટે કોલકાતા સ્થિત બોઝ ઇન્સ્ટિટ્યૂટ ભારતની મુખ્ય સંયોજક (Nodal Agency) સંસ્થા છે.

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

90) ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)’ અંગે નીચેનામાંથી કયું વિધાન અસત્ય (ખોટું) છે ?

Answer Is: (B) આ યોજના માટેનું નોડલ મંત્રાલય ‘કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય’ છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

91) એશિયાની સૌથી જૂની ફૂટબોલ સ્પર્ધા ‘ડ્યુરન્ડ કપ’ની 135મી આવૃત્તિ (વર્ષ 2026)નું ટાઇટલ કઈ ટીમે જીત્યું છે ?

Answer Is: (D) ઈસ્ટ બંગાલ ફૂટબોલ ક્લબ (FC)

Explanation:

No answer description available for this question. Let us discuss.

92) ભારત અને મલેશિયા વચ્ચેની દ્વિવાર્ષિક હવાઈ યુદ્ધાભ્યાસ ‘એક્સસાઇઝ ઉદાર શક્તિ 2026’ની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?

Answer Is: (B) સુબાંગ એર બેઝ, સિલાંગોર, મલેશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

93) ભારતની સૌપ્રથમ ‘હાઇ-ઓલ્ટિટ્યૂડ વાઇલ્ડલાઇફ સફારી’ ક્યાં સ્થળે શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે ?

Answer Is: (D) લડાખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

94) પ્રધાનમંત્રીના ભાષણમાં ઉલ્લેખિત ‘Fragile Five’ અર્થવ્યવસ્થા અંગે નીચેનામાંથી કયું/ક્યાં વિધાન યોગ્ય છે ?

આ શબ્દ સૌપ્રથમ ઓગસ્ટ, 2013માં નાણાકીય સંસ્થા મોર્ગન સ્ટેનલી (Morgan Stanley) દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
આ સમૂહમાં ભારત, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા અને તુર્કીનો સમાવેશ થતો હતો.
સાચો વિકલ્પ પસંદ કરો :

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

96) COSPAR વિક્રમ સારાભાઈ મેડલ 2026 મેળવનાર અન્નપૂર્ણાં સુબ્રમણ્યમ વિશે નીચેનામાંથી કયું/ક્યાં વિધાન સાચું/સાચાં છે ?

તેઓ આ સન્માન પ્રાપ્ત કરનારાં પ્રથમ ભારતીય મહિલા વૈજ્ઞાનિક છે.
તેઓ બેંગલુરુ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA)ના ડિરેક્ટર છે.

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

97) ક્યા દિવસના રોજ 'ખાદ્ય ખોટ અને કચરો ઘટાડવા માટેના આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ'ની ઉજવણી કરવામાં આવી છે ?

Answer Is: (C) 29 સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

98) RBIની 62મી MPC બેઠક અને નીતિગત દરો (Policy Rates) સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો :

MPCની આ બેઠકના અધ્યક્ષ RBI ગવર્નર સંજય મલ્હોત્રા હતા.
કેશ રિઝર્વ રેશિયો (CRR) 3.00% અને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો (SLR) 18.00% નક્કી કરવામાં આવ્યો છે.
રિવર્સ રેપો રેટ (RRR) 5.00% અને બેંક રેટ (BR) 5.25% રાખવામાં આવ્યા છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (A) માત્ર 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

99) નીચેનામાંથી કયો દેશ GCC (ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ)નો સભ્ય નથી ?

Answer Is: (B) ઈરાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

100) ભારતમાં ‘વર્લ્ડ સંસ્કૃત ડે’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

Answer Is: (B) શ્રાવણ મહિનાની પૂનમે

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up