16 થી 20 જાન્યુઆરી - 2026 નું કરંટ અફેર્સ
1) એક્સરસાઇઝ 'એવિયાઈન્દ્રા (Avialndra) 2025' સંદર્ભે નીચેનાં વિધાનો તપાસો.
1. આ એક્સરસાઈઝની ત્રીજી આવૃત્તિ નવી દિલ્હીમાં યોજાઈ હતી.
2. તે ભારતીય વાયુસેના (IAF) અને રશિયન ફેડરેશન એરોસ્પેસ ફોર્સ વચ્ચેની દ્વિપક્ષીય એક્સરસાઇઝ છે.
3. આ એક્સરસાઈઝની પ્રથમ આવૃત્તિ વર્ષ 2018માં યોજાઈ હતી.
ઉપરનાં પૈકી કર્યા વિધાનો સાચો છે ?
2) 'એન્ટિ-ડમ્પિંગ ડયુટી' (Anti-dumping Duty) વિશે નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1 તે સરકાર દ્વારા એવી વિદેશી આયાત પર લાદવામાં આવતી સંરક્ષણવાદી જકાત છે, જેની કિંમત તેના વ્યાજબી બજાર મૂલ્ય કરતાં ઓછી હોય.
2. WTO કરારો હેઠળ ઘરેલું ઉદ્યોગોને બચાવવા માટે આવી ડયુટી લાદવાની મંજૂરી નથી.
૩. તાજેતરમાં ભારતે ચીનથી થતી સ્ટીલની આયાત પર આવી ડયુટી લાદી છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો :
3) કર્ણાટક હેટ સ્પીચ ઍન્ડ હેટ ક્રાઇમ્સ (પ્રિવેન્શન) અધિનિયમ, 2025ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. કર્ણાટક હેટ સ્પીચ માટે અલાયદો કાયદો બનાવનાર ભારતનું પ્રથમ રાજય બન્યું છે.
2. ભારતીય બંધારણના અનુચ્છેદ 19(2) હેઠળ વાણી સ્વતંત્રતા પર *વાજબી નિયંત્રણો’ લાદવાની જોગવાઈ છે.
વિધાનો સાચા ચકાસો ?
4) સૌયદ મુશતાક અલી ટ્રોફી (SMAT) 2025-26 બાબતે નીચેનાં વિધાનો ચકાસો.
1. ઝારખંડે ફાઈનલ મેચમાં હરિયાણાને હરાવીને તેનું પ્રથમ ટાઈટલ જીત્યુ છે.
2. આ ટુર્માનેન્ટનું આયોજન વર્ષ 2007 થી BCCI દ્વારા કરવામાં આવે છે.
3. ઈશાન કિશન આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો હતો.
ઉપરનાં વિધાનો પરથી સાચા વિધાના ક્યાં છે તે જણાવો ?
6) PESA એક્ટ, 1996 અને PESA મહોત્સવ વિશે નીચેનાંમાંથી કર્યું/કયાં વિધાન/વિધાનો યોગ્ય છે ?
1. PESA મહોત્સવ 2025 આંધ્ર પ્રદેશના વિશાખાપકનમૂમાં યોજાયો હતો.
2. PESA એક્ટ ભૂરિયા સમિતિની ભલામણ પર ઘડવામાં આવ્યો હતો.
૩. આ એક્ટ બંધારણની છટ્ટી અનુસૂચિના વિસ્તારોમાં લાગુ થાય છે.
4. હાલમાં ભારતનાં 10 રાજ્યોમાં 5મી અનુસૂચિના વિસ્તારો નિર્દિષ્ટ છે.
9) PM MITRA પાર્કઅંગે નીચેનાં વિધાનો તપાસો.
1. કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા તાજેતરમાં 3 ગ્રીનફિલ્ડ PM MITRA પાર્ક માટે DPR મંજૂર કરવામાં આવ્યા છે.
2. આ ત્રણ પાર્ક લખનઉ (UP), કાલબુર્ગી (કર્ણાટક) અને નવસારી (ગુજરાત) માં સ્થાપવામાં આવશે.
3. આ પાસ 'ડિઝાઇન, બિલ્ડ, ફાઈનાન્સ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર' (DBFOT) ફ્રેમવર્ક હેઠળ વિકસાવવામાં આવશે.
ઉપરનાં પૈકી કયા વિધાનો સાચાં છે ?
10) બ્યૂરો ઓફ પોર્ટ સિક્યુરિટી (BoPS) વિશે નીચેનાં વિદ્યાનો ધ્યાને લો.
1. તેની રચના મર્ચન્ટ શિપિંગ એક્ટ, 2025ની કલમ 13 હેઠળ કરવામાં આવશે.
2. તે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરતી એક વૈદ્યાનિક સંસ્થા હશે.
3. તેનું નેતૃત્વ પે લેવલ- 15ના IPS અધિકારી ( ડિરેક્ટર જનરલ) કરશે.
સાયાં વિધાન/વિધાનો પસંદ કરો :
13) IN-SPACe દ્વારા સ્થાપિત થનારી 'સ્પેસ લેબ્સ' (અંતરિક્ષ પ્રયોગશાળા) વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. IN-SPACe સમગ્ર ભારતમાં કુલ 10 સ્પેસ લેબ્સ સ્થાપશે.
2. આ પ્રોજેક્ટમાં સંસ્થા દીઠ મહત્તમ ₹ 5 કરોડની નાણાકીય સહાયની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
3. પ્રોજેક્ટ ખર્ચના 75% સુધીની નાણાકીય સહાય IN-SPACe દ્વારા આપવામાં આવશે.
યોગ્ય વિધાન/વિધાનો કર્યા છે ?
14) INS સિંધુઘોષ સબમરીન વિશે નીચેનાં વિધાનો પૈકી કર્યું/કર્યા વિધાન/વિધાનો સાચું/સાર્યા છે ?
1. ભારતીય નૌસેનાએ તાજેતરમાં તેને 40 વર્ષની સેવા બાદ મુક્ત કરી છે.
2. તે સિંધુધોષ ક્લાસની છેલ્લી સબમરીન હતી.
3. તેને ભારત દ્વારા રશિયા પાસેથી પ્રોજેક્ટ 877EKM હેઠળ મેળવવામાં આવી હતી.
15) સ્વચ્છ સર્વેક્ષણ (SS) 2025-2026ના સંદર્ભમાં કર્યા વિધાનો સાચાં છે ?
1. કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે 10મુ સ્વચ્છ સર્વેક્ષણ લોન્ચ કર્યું છે.
2. તેની થીમ 'સ્વચ્છતા કી નયી પહેલ - બઢાયે હાથ, કરે સફાઈ સાથ' રાખવામાં આવી છે.
૩. હવે આ સર્વેક્ષણમાં ગંગા કિનારે વસેલાં શહેરો ઉપરાંત દેશની તમામ નદીઓના કિનારે વસેલાં શહેરોનો સમાવેશ થશે.
16) એક્ઝોપ્લેનેટ 'PSR J2322-2650b' વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. આ એક્ઝોપ્લેનેટ પૃથ્વીથી આશરે 2,000 પ્રકાશવર્ષ દૂર આવેલો છે.
2. તે કદમાં પૃથ્વી જેવો જ ગ્રહ છે.
૩. તેનો આકાર પલ્સારના અત્યંત ગુરુત્વાકર્ષણને કારણે લીંબુ જેવો વિકૃત થઈ ગયો છે.
ઉપરનાં પૈકી કયા વિધાનો સાર્યા છે ?
18) INS 'અંજદીપ' (ASW SWC) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE), કોલકાતા દ્વારા સ્વદેશી રીતે નિર્મિત છે.
2. આ જહાજનું નામ કર્ણાટકના અંજદીપ ટાપુ પરથી રાખવામાં આવ્યું છે.
3. તેમાં 50%થી વધુ સામગ્રી સ્વદેશી છે.
ઉપરનામાંથી કર્યા વિધાનો સાચાં છે ?
19) સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવેલી 'અરવલ્લી પર્વતમાળા' (Range)ની નવી વ્યાખ્યાના સંદર્ભમાં નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. જ્યારે 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી બે કે તેથી વધુ ટેકરીઓ એકબીજાથી 1000 મીટરના અંતરે હોય ત્યારે તેને 'રેન્જ' કહેવાય.
2. બે ટેકરીઓ વચ્ચેની જમીન ભલે ઊંચાઈ ધરાવતી ન હોય, તો પણ તેને પર્વતમાળાના સંરક્ષિત ભાગ તરીકે ગણવામાં આવશે.
ઉપરોક્ત પૈકી કયું/કર્યા વિધાન/વિધાનો સાચું/સાર્યા છે ?
20) SASTRA રામાનુજન પુરસ્કાર 2025 અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ પુરસ્કાર નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. એલેક્ઝાન્ડર સ્મિથને આપવામાં આવ્યો છે.
2. તેમને આ એવોર્ડ નંબર થિયરી અને અંકગણિત ભૂમિતિમાં તેમના કાર્ય માટે મળ્યો છે.
3. આ પુરસ્કાર હેઠળ 5,000 (અમેરિકી ડોલર)ની રોકડ રકમ આપવામાં આવે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
21) બ્લૂબર્ડ બ્લોક -2 મિશન સંદર્ભે નીચેનાં વિધાનો તપાસો.
1 આ મિશન હેઠળ USA ની AST સ્પેસમોબાઇલ કંપનીનો કમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે.
2. આ સેટેલાઇટનું વજન આશરે 6,100 કિગ્રા છે, જે LVM3 દ્વારા લોન્ચ કરાયેલો અત્યાર સુધીનો સૌથી વજનદાર પેલોડ છે.
૩. આ સેટેલાઇટને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી LVM3-M6 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો.
4. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં ડાયરેક્ટ-ટૂ-સ્માર્ટફોન 5G બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે.
નીચેનામાંથી કર્યા વિધાનો સાચાં છે?
22) આયુપ પ્રણાલીનાં ડિજિટલ સાધનો અંગે નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. 'માય આયુષ ઇન્ટિગ્રેટેડ સર્વિસિઝ પોર્ટલ' (MAISP) એ આયુપ પ્રણાલી સંબંધિત સેવાઓને એકીકૃત કરતું સેન્ટ્રલ ડિજિટલ પ્લેટફોર્મ છે.
2. 'આયુષ માર્ક' એ આયુષ ઉત્પાદનોની ગુણવત્તા માટેનો વૈશ્વિક માપદંદ છે.
વિધાનો સાચાં ચકાસો ?
Comments (0)